Results 1 to 2 of 2
 1. #1
  dR Contributor www.desirulez.net
  Join Date
  Jan 2009
  Posts
  115

  T

  Thumbs up Gujarati Song ! ( Pan Lilu Joue Ne Tame Yaad......)

  Follow us on Social Media  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

  જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો ,

  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.  ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,

  જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો ,

  એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.  જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

  જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ ,

  સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.  કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,

  જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું ,

  કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.  કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,

  જાણે પગરવની દુનિયામાં શોર થયો ,

  એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યા

 2. #2
  dR Rockers www.desirulez.net
  Join Date
  Dec 2008
  Posts
  247

  T

  Default

  thanq patel


 

 

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •